News of Thursday, 9th October 2025
મોરબીના વોર્ડ નં ૪ માં લાણી વિતરણ: છેલ્લા 80 વર્ષથી વાલ્મિકી સમાજ દ્વારા ખોડીયાર ગરબી
આગેવાનો દ્વારા વાલ્મિકી જયંતિ અને શરદ પૂનમના દિવસે સમાજની દીકરીઓને લહાણી વિતરણ કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી વોર્ડ નંબર 4 વિસ્તારમાં છેલ્લા 80 વર્ષથી વાલ્મિકી સમાજ દ્વારા ખોડીયાર ગરબી થઇ રહી છે અને માના કાલાવાલા કરી રહ્યા છે એ ગરબીમાં આજે વોર્ડ નંબર ચારના આગેવાનો દ્વારા આજે વાલ્મિકી જયંતિ અને શરદ પૂનમના દિવસે સમાજ ની દીકરીઓને હરીભાઈ રાતડીયા અને ગીરીરાજસિહ ઝાલા તરફથી લહાણી વિતરણ કરવામાં આવી
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
