<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ભાવનગરમાં દિવાળી પહેલા ૧.૩૭ લાખનુ ર૧૦ કિલો શંકાસ્‍પદ ઘી જપ્ત

એસઓજી અને ફુડ વિભાગનુ સંયુકત ચેકીંગ

ભાવનગર તા. ૯ :.. દિવાળી પહેલા તંત્ર એકશનમાં આવ્‍યુ છે અને એસઓજી અને ફુડ વિભાગનું સંયુકત ચેકીંગ ભગા તળાવ વિસ્‍તારમાં હાથ ધર્યુ હતું અને ર૧૦ કિલો શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો સીઝ કર્યો છે. જેની કિંમત રૂા. ૧.૩૭ છે. 

(4:47 PM IST)