<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

અમરેલી જિલ્લાની સૌથી મોટી અમરેલી APMC ના ચેરમેનની ચૂંટણીમાં ભાવિન સોજીત્રા બિનહરીફ વિજેતા

APMC ના ચેરમેન શૈલેષ સંધાણીની અઢી વર્ષની મુદત પુર્ણ થતા યોજાઈ ચૂંટણી

અમરેલી જિલ્લાની સૌથી મોટી અમરેલી APMC ના ચેરમેનની ચૂંટણીમાં ભાવિન સોજીત્રા બિનહરીફ વિજેતા થયા છે. APMC ના ચેરમેન શૈલેષ સંધાણીની અઢી વર્ષની મુદત પુર્ણ ચૂંટણી યોજાઈ હતી. અમરેલી APMCના નવા ચેરમેન તરીકે ભાવિન સોજીત્રા બીનહરીફ ચૂંટાયા છે. આગામી અઢી વર્ષ માટે APMCની કમાન ભાવિન સોજીત્રા સંભાળશે . અમરેલી APMC ના તેલીબિયાં વિભાગમાથી ડીરેકટર ભાવિન સોજીત્રા ચુંટાયા છે , ભાવનગર જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે 

(9:03 PM IST)