<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

બગથળાની અભિલાષા ગૌસેવા યુવક મંડળ સંચાલિત અંધ અપંગ ગૌશાળાના લાભાર્થે ફટાકડાના બે સ્ટોલ કાર્યરત રહેશે.

અંદાજિત 115 ગાયો છે.જેના નિભાવ માટે ફટાકડાનાં બે સ્ટોર ગયા વર્ષ નિ જેમ આં વર્ષે પણ રાખેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અભિલાષા ગૌ સેવા યુવક મંડળ સંચાલિત અંધ અપંગ ગૌ શાળા બગથળા ગામમાં ઘણા સમય થયા ચાલે છે.જેમાં અંદાજિત 115 ગાયો છે.જેના નિભાવ માટે ફટાકડાનાં બે સ્ટોર ગયા વર્ષ નિ જેમ આં વર્ષે પણ રાખેલ છે.1 ઉમા હોલ રવાપર ગામ પાસે અને 2 પ્રસંગ હોલ જી આઇ ડી સી માં .આમ  આં વર્ષે તદન નવા ફટાકડા નો સ્ટોક આવેલ છે.કોઈ પણ ફટાકડા જૂના આપવામાં નહિ આવે.


ફટાકડામાં આપને કોઈપણ જાતની ફરિયાદ કરવાનો ચાન્સ નહિ મળે એની અમો ખાત્રી આપીએ છીએ. ફટાકડાની કિંમત ખરેખર એકદમ વ્યાજબી છે.મોરબીમાં સૌથી સસ્તા ફટાકડા ઉમા હોલ અને પ્રસંગ હોલમાં મળશે.ગ્રાહકને પુરે પુરો કોલીટી અને ભાવમાં અમો સંતોષ આપશું.મોરબી અને આજુબાજુનાં ગામની ધર્મ પ્રેમી જનતાને વિનતી કે આપ સૌ એક વખત અમારી મુલાકાત કરી અને ખાત્રી કરો કે ગ્રાહક એજ અમારા ભગવાન છે અને એમને સંતોષ આપવો એજ અમારો મુદ્રા લેખ છે.તો આપ સૌ ને અમારી ફરીથી વિનતી કે આં સેવાનાં કાર્યમા આપ પણ ભાગીદાર થવા માટે ફટાકડાની ખરીદી કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

(10:22 PM IST)