<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા

હરેશ રામવાણી અને વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીની રેડ પડી

કચ્છના ગાંધીધામના બે મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા હતા. જેમાં હરેશ રામવાણી અને વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ જીએસટીની રેડ પડી હતી. દિવાળી પહેલા સ્ટેસ્ટ જીએસટીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તેથી આ સ્ટેટ જીએસટીના દરોડા બાદ હોલસેલના ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ઉભો થયો છે.

(11:09 PM IST)