હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

જામનગરના લાલપુર બાયપાસ નજીકની સોસાયટીના 8 મકાનમાં તાળાં તૂટયાં છે. જામનગરના જે.જે. જશોદા સોસાયટીમાં એક સાથે 8 મકાનમાં તાળાં તૂટયાં. જામનગર એએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. મઘરાત્રે બે અજાણ્યા લોકો ઘરમા ધુસીને હથિયાર બતાવ્યુ હતું. વૃદ્ધાને માર મારી સોનાના દાગીના ઝુંટવી ગયા હતા . વૃધ્ધાને ઈજા થતા સારવારમાં માટે જી.જી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM