<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સાળંગપુર હનુમાન મંદિરની બહાર ફેરિયાઓ નહીં બેસી શકે: મંદિર બહાર ફેરીયાઓને બેસવાની જિલ્લા મેજિસ્ટ્રેટની મનાઈ

જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો: ફેરિયો પર બે મહિના સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો

સાળંગપુર હનુમાન મંદિરની બહાર ફેરિયાઓ નહીં બેસી શકે, મંદિર બહાર ફેરીયાઓને બેસવાની જિલ્લા મેજિસ્ટ્રેટએ મનાઈ ફરમાવી છે , જિલ્લા મેજિસ્ટ્રેટના  હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાયો હતો, જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમને હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે , ફેરિયો પર બે મહિના સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે , દિવાળીના સમયમાં ગુજરાન ગુજરાન ચલાવવું મુશ્કેલ બનશે તેવી અરજદારની રજૂઆત હતી મંદિરમાં આવતા ભક્તોને લઈને નિર્ણય લીધો હતો  સરકારી વકીલ, અરજદારને ઓથોરિટી સામે રજૂઆત કરવા કોર્ટએ  સૂચન  કર્યું છે  ઓથોરિટી અરજદારની રજૂઆત પર 10 દિવસમાં નિર્ણય આપશે.

 

(1:13 AM IST)