તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Wednesday, 15th October 2025
વણથંભી વિકાસયાત્રાને ગૌરવરૂપ ગણાવતા રાજુભાઇ ડાંગરઃ વાસાવડમાં રથનું સ્વાગત

રાજકોટ : જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં રાજય સરકારના વિકાસ રથનું સ્વાગત કરવામાં આવેલ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ ડાંગરે ભાજપના શાસનમાં ગ્રામીણ અને શહેરી વિકાસયાત્રા અવિરત રહ્યાનું જણાવી ગૌરવ વ્યકત કર્યુ હતું. આ પ્રસંગે સરપંચ બકુલ જયસ્વામલ, માર્કેટયાર્ડના ડીરેકટર નાગજીભાઇ પાંચાણી, તાલુકા પંચાયતના સભા હરિશ્ચંદ્રસિંહ ઝાલા, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી સોનલબેન વાળા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
