News of Thursday, 16th October 2025
લોધીકા તાલુકા વહીવટી તંત્ર દ્વારા દેવગામ ખાતે કૃષિ વિકાસ દિન રવિ કૃષિ મહોત્સવની ઉજવણી

ખીરસરાઃ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તાલુકા વહિવટી તંત્ર લોધીકા દ્વારા દેવગામ ખાતે કળષિ વિકાસ દિન ૨૦૨૫ રવિ કળષી મહોત્સવ ૨૦૨૫ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન વિપુલભાઈ મોરડની અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમમા તાલુકા વિકાસ અધિકારી જે.આર.બોરીચા કળષિ વૈજ્ઞાનિક એન.કે. ચુડાસમા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ ડો પ્રકાશભાઈ વિરડા મહામંત્રી મયુર સિંહ જાડેજા સુરેશભાઈ વસોયા તાલુકા ભાજપ અગ્રણી વિપુલભાઈ મોરડ રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી વિશાલભાઇ ફાગલીયા દેવગામ સરપંચ નિતીનભાઇ ડોબરીયા રા.લો.સંધના ડિરેકટર મનસુખભાઇ સરધારા તાલુકા પંચાયત અધ્યક્ષ ઉમેશભાઈ પાભર તાલુકા પંચાયત સદસ્ય બોદુભાઇ ઠાસરીયા પરાક્રમસિંહ જાડેજા શ્યામભાઇ સોલંકી તેમજ ગામના ખેડુતો ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમજ કળષિ મહોત્સવમા ડ્રોન થી છંટકાવ આત્માનિરભર ગૌ પ્રાકળતિક કળષિ રાજકોટ જીલ્લા ખેડુત ગળપ સહી પોષણ દેશ રોશન જુનાગઢ યુનિવર્સિટી સોલાર અને ઝટકા મશીન આધુનિક ખેતી ઓજાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તાલુકા પંચાયત કચેરી લોધિકા કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન યોજના પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખેતીવાડી શાખા તાલુકો લોધીકા સહિત ના સ્ટોલ બનાવામાં આવેલ તેમજ ખેડુતોને પ્રાકળતિક ખેતી વિષયક માહિતી આપવામાં આવેલ.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
