News of Monday, 20th October 2025
બળધોઇ પાસે કાર પલ્ટી ખાઇ ગઇ

આટકોટ : ભાવનગર હાઈવે બળધોઈ પાસે કાર પલ્ટી ખાઇ જતાં સેવાભાવી લોકો દોડી ગયા હતા ત્રણ લોકોને ઈજા પહોંચી, કુતરું આડું ઉતરતા આ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ખાંડા નાં કારણે પણ અકસ્માત નાં બનાવો બની રહ્યા છે.(તસવીરઃ કરશન બામટા -આટકોટ)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
