<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

તાલાલા પંથકના બે શખ્‍સો દારૂ સાથે ઝડપાયા

વેરાવળઃ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્‍સ.એમ.વી.પટેલની રાહબરી હેઠળ પો.સબ ઇન્‍સ એ.સી.સિંધવ પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. નટુભા બસીયા તથા પો.કોન્‍સ. પિયુષભાઇ બારડ નાઓને મળેલ બાતમી આધારે સુત્રાપાડા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રાચી, ટીંબડી ફાટક પ્રાચી બાયપાસ રોડ પાસે વાહન ચેકીંગ દરમ્‍યાન (૧) મયુરભાઈ કાળુભાઇ ભાદરકા રહે જાવંત્રી, તા. તાલાળા, (૨) શાહિલ દાનાભાઇ બાબરીયા રહે. રાયડી, અનુ.જાતિ વાસનને કારમાં ઝડપી વિદેશી દારૂ બોટલો નંગ-૫૪/- કી.રૂ.૭૨,૬૦૦/- ફોરવ્‍હીલ કાર-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂા.૧,૭૭,૬૦૦/- નો કબ્‍જે કરેલ છે.

(11:32 AM IST)