<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

જામનગરમાં મંદિરો-બિલ્‍ડીંગોમાં રોશનીનો ઝગમગાટ

જામનગરઃ જામનગરમાં દિવાળીના પર્વને લઈને ઠેર ઠેર બિલ્‍ડિગ ઉપર રોશનીઓ લગાવવામાં આવી છે. જામનગરના હેરોડ્‍સ બિલ્‍ડીંગો જાગે સોળે શણગાર સજી હોય તેમ જોવા મળી રહી છે.ઉજાસના પર્વને લઈને છોટી કાશી ગણાતા જામનગરમાં મંદિરોમાં પણ રોશની ઝળહળી રહી છે. તો જામનગર મહાનગરપાલિકા ઉપરાંત કલેક્‍ટર કચેરી, વીજ વિભાગની કચેરીઓ સહિત સરકારી કચેરીઓની બિલ્‍ડિંગોમાં મનમોહક રોશનીનો ઝળહળાટ જોવા મળી રહ્યો છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા, -જામનગર)

(1:07 PM IST)