<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

પોરબંદરમાં દિપાવલી પર્વની ઉજવણી કરતા પૂ.ભાઇશ્રી

જુનાગઢ : પોરબંદર સાંદીપની શ્રીહરિમંદિર ખાતે દિપોત્‍સવી પર્વની પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં ઉજવણી થઇ રહી છે. જેમાં ગત રાત્રે દિવાળી પર્વે પુ.ભાઇશ્રી એ લક્ષ્મી પુજન કરી ફટાકડા ફોડી દિપાવલીની ઉજવણી કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર-મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(12:31 PM IST)