News of Friday, 24th October 2025
અલગ-અલગ જીલ્લાઓમાંથી બંધ મકાનમાંથી સોનુ તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરતી "ઘાટવડ ગેંગ” ને શોધી કાઢી કાર્યવાહી કરતી જામજોધપુર પોલીસ
સોનુ વેચાણ કરવા માટે પૂછપરછ કરતો હોવાની બાતમીના આધારે જામજોધપુર ગાંધી ચોકથી આગળ આવેલ જવેલર્સની દુકાન આગળના ભાગેથી પકડી પાડ્યો

પોલીસ મહાનિરીક્ષક જકોટ વિભાગ અશોક કુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની જામનગર નાઓએ મિલકત સંબંધી ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ જરૂરી સુચન કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગ,લાલપુર નાઓના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટે ના પો.ઇન્સ એ.એસ.રબારીનાઓએ પોલીસ સ્ટાફના માણસોને એ દીવાળી તહેવાર નિમિતે અસરકારક પેટ્રોલીંગ કરવા તથા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારુ જરૂરી સુચનાઓ આપેલ હતી
જે અંતર્ગત એ.એસ.આઇ. રાજુભાઈ અરશીભાઇ, પો.હેડ.કોન્સ જીજ્ઞેશગીરી દેવેન્દ્રગીરી, સુરેશભાઇ રામજીભાઇ તથા પો.કોન્સ કુણાલભાઇ ધનશ્યામભાઇ અશોકભાઇ બાબુભાઇ, હર્ષપાલસિંહ જોરુભા નાઓ જામજોધપુર પો.સ્ટે. માં દાખલ થયેલ ગુ.૨.નં.૧૧૨૦૨૦૨૬૨૫૦૮૬૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો મોટી ગોપ ગામે વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો જે શોધી કાઢવા સારૂ સ્થાનીક સી.સી.ટીવી તપાસેલ તથા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી પો.હેડ કોન્સ. જીજ્ઞેશકુમાર દેવેન્દ્રગીરી મેધનાથી તથા પો.કોન્સ કુણાલભાઇ ધનશ્યામભાઇ હાલા નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુન્હામા ગયેલ સોનું આ કામેના આરોપીઓ રાણાવાવથી ફરતા ફરતા આ ચોરી કરેલ સોનુ વેચવા સારૂ જામજોધપુર ખાતે આવેલ છે અને હાલ જામજોધપુર ગાંધી ચોક વિસ્તારની આસપાસ સોનીના વેપારીઓને સોનુ વેચવા અંગે પુછપરછ કરે છે જે હકીકત આધારે આરોપીઓને ચોરીમાં ગયેલ ઘરેણા સાથે જામજોધપુર ગાંધી ચોકથી આગળ આવેલ જવેલર્સ ની દુકાન આગળના ભાગેથી પકડી પાડેલ અને પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના કી.રૂ.૩,૧૭,૯૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ અને ઉપરોક્ત વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં આવેલ.
વધુમાં, ઉપરોક્ત ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ ચારેય આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ ભેગા મળી આણંદ, મોરબી,બોટાદ,જુનાગઢ,ભાવનગર અમરેલી, રાજકોટ, જામનગર,ગીર સોમનાથ જીલ્લાઓમાં અલગ અલગ ચોરી, ઘરફોડ ચોરી તથા પ્રોહીબીશનના ગુન્હાઓ આચરેલ હોવાનું જણાય આવેલ અને આરોપીઓ પૈકી હિતેશ દીલીપભાઇ ચૌહાણ તથા આતિષ ઉર્ફે વિશાલ સ/ઓ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ એ આ સિવાય પણ રાણાવાવ વિસ્તાર માં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા અને સોનાના દાગીના જામજોધપુર પો.સ્ટે ની હંદમાં આવેલ પાટણ ગોલાઇ પાછળ અવાવરૂ જગ્યા ના ઝાડી જાંખરા માં ખાડો કરી સંતાડી રાખેલ છે તેવી કબુલાત આપતા ખરાઇ કરી તપાસ કરતા રાણાવાવ પો સ્ટે માં નોંધાયેલ ગુ.૨.ન ૬૬૩/૨૦૨૫ મુજબનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી ગુન્હા ના કામેનો ગયેલ તમામ મુદામાલ સોનાના દાગીના કુલ.કી.રૂ.૩,૭૮,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ આમ આરોપીઓ પાસેથી ઉપરોક્ત બન્ને ગુન્હાના કામે ગયેલ આશરે સોનાના દાગીનાની કુલ કી.રૂ.૬,૯૬,૯૪૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
4 આરોપીઓ પાસેથી શોધાયેલ ગુન્હાઓની વિગત નીચે મુજબ છે:-
(૧) જામજોધપુર પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૨૦૨૬૨૫૦૮૬૧/૨૦૨૫ બી એન.એસ. ક. ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪)
(૨) રાણાવાવ પો.સ્ટે ગુ.ર.ન ૧૧૨૧૮૦૧૫૨૫૦૬૬૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૩૧(3) ૩૦૫(એ)
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ
ઉપરોક્ત ગુન્હાના આરોપીઓ અલગ અલગ ગામોમા ફરી ભીક્ષાવૃતિ કરી ગામોમા રેકી કરી બંધ મકાન નજરે પડે તો નાની મોટી ચીજ વસ્તુ તથા રોકડ રકમની ચોરીઓ કરી તથા મોટે ભાગે રેલ્વે ના પાટા તથા રેલ્વે સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઝુપડા બાંધી રહેણાંક કરી અને આજુબાજુના ગામોમા જઇ દીવસ તેમજ રાત્રીના કોઇપણ સમયે બંધ મકાનો હોય તો આજુબાજુ ચાવી ની તપાસ કરી સરળતાથી ચાવી મળી જાય તો ખોલી મકાનની અંદર જઈ અને જો ચાવી ના મળે તો મકાનની બહારથી ફળીયામાંથી કોઇ નાની મોટી કિંમતી ચીજ વસ્તુ કે રોકડા ચોરી કરી વેચી દેવાની ટેવ વાળા છે.
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ:-
(૧) એક સોનાનો નાનો સેટ ૧૩.૨૭ ગ્રામ જેટલા વજનનો
(૨) એક સોનાનો ચેન ૧૦.૧૬ ગ્રામ જેટલા વજનનો
(3) ચાર નંગ પેન્ડલ જેનો ૩.૮૧ ગ્રામ જેટલા વજનનો
(૪) એક સોનાનો ચાંદલો (ટીકો) ૩.૧૩ ગ્રામ જેટલા વજનનો
(૫) એક જોડી સોનાની ઝુમ્મર બુટ્ટી ૫.૭૯ ગ્રામ જેટલા વજનની
(૬) એક જોડી બુટ્ટી ૪.૦૭ ગ્રામ જેટલા વજનની
(૭) એક સોનાનો ડિઝાઇન વાળો ચેન ૫.૧૯ ગ્રામ જેટલા
(૮) એક સોનાનો ચૈઇન ૧૦.૭૫ ગ્રામ વજનનો તથા રાણાવાવ પો.સ્ટે વિસ્તાર ની ચોરીનો
(૯) એક સોનાની માળા ૨૧.૫૫ ગ્રામ જેટલા વજનની
(૧૦) એક સોનાનો પેન્ડલ ચેન ૧૭.૬૪ ગ્રામ જેટલા વજનનો
(૧૧) એક સોનાનો ચેન ૧૪.૯૨ ગ્રામ જેટલા વજનનો
જેની કુલ કી.રૂ કુલ રૂ.૬,૯૬,૯૪૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) હિતેશ દીલીપભાઇ ચૌહાણ જાતે મારવાડી બીરા ઉ.વ.૨૫ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર
(૨) આતિષ ઉર્ફે વિશાલ સ/ઓ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ જાતે મારવાડી બીરા ઉ.વ.૨૮ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર
(૩) બહાદુર ઉર્ફે બદરૂ સ/ઓ છોટુભાઇ રાઠોડ જાતે.મારવાડી બીરા ઉ.વ.૪૯ ધંધો.મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર
(૪) કવરસિંહ ઉર્ફે કડકસિંહ સ/ઓ નવલસિંહ રાઠોડ જાતે.મારવાડી બીરા ઉ.વ.૨૦ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર
આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ
(૧) હિતેશ દીલીપભાઇ ચૌહાણ જાતે મારવાડી બીરા ઉ.વ.૨૫ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા રાણાવાવ જી. પોરબંદર
(૧) આણંદ પો.સ્ટે. ગુ.ર.ન. ૫૯/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦.,૪૫૭
(૨) આણંદ પો.સ્ટે. ગુ.ર.ન. ૭૨/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૭
(૩) આણંદ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૩૪/૨૦૧૬ ઇ.પીકો ક.૩૮૦.,૪૫૭,૧૧૪,૫૧૧
(૪) જુનાગઢ જીલ્લો માળીયા હાટીના પો.સ્ટે. ગુ.ર.ન. ૩૨/૨૦૧૯ ઇ.પીકો ક.૩૮૦.,૪૫૪
(૫) આણંદ જીલ્લો ખંભોળજ પો.સ્ટે. ગુ.૨.ન. ૪૯/૨૦૧૬ ઇ.પીકો.ક.૩૮૦.૪૫૭
(૬) આણંદ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૪/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦.,૪૫૭,૪૫૪
(૭) બોટાદ જીલ્લો ગઢ઼ડા પો.સ્ટે. ગુ.ર.ન. ૪૨/૨૦૧૯ ઇ.પીકો ક.૩૭૯
(૮) ભાવનગર જીલ્લો ઉમરાળા પો.સ્ટે. ૫૧૧/૨૦૨૩ ઇ.પીકો.ક.૩૮૦.,૪૫૭,૪૫૪
(૯) આણંદ જીલ્લો પેટલાદ પો.સ્ટે. ગુ.ર.ન. ૨૩/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૭
(૧૦) આણંદ જીલ્લો આંકલાવ પો.સ્ટે. ગુ.ર.ન. ૪૬/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૭
(૧૧) આણંદ પો.સ્ટે. ગુ.ર.ન. ૪૦/૨૦૧૬ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૭,૪૫૪
(૧૨) આણંદ જીલ્લો આંકલાવ પો.સ્ટે. ગુ.૨.ન. ૪૮/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૭
(૧૩) આણંદ જીલ્લો આંકલાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૫૧/૨૦૧૭ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૭
(૧૪) આણંદ જીલ્લો ઉમરેઠ પો.સ્ટે. ગુ.ર.ન. ૨૭/૨૦૧૭ ઇ. પીકો.ક.૩૮૦.,૪૫૭,૪૫૪
(૧૫) અમરેલી જીલ્લો લાઠી પો.સ્ટે. ગુ.ર.ન. ૫૧/૨૦૧૯ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૪,૧૧૪
(૨) આતિષ ઉર્ફે વિશાલ સ/ઓ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ જાતે મારવાડી બીરા ઉ.વ.૨૮ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર
રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તાઃરાણાવાવ જી. પોરબંદર
(૧) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૬૮/૨૦૧૯ ઇ.પીકો ક.૩૮૦..૪૫૪
(૨) વિસાવદર પો.સ્ટે. ગુ.૨.ન.૪૩૮/૨૦૨૧ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪,૪૫૭
(3) જુનાગઢ જીલ્લો વંથલી પો.સ્ટે. ગુ.ર.ન. ૮૨૨/૨૦૨૦ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૪,૧૧૪
(૪) જુનાગઢ જીલ્લો માણવદર પો.સ્ટે. ગુ.ર.ન. ૭૨૭/૨૦૨૦ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪,૪૫૭
(૫) ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.ન. ૩૯૦/૨૦૨૧ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪.૪૫૭
(૬) બોટાદ જીલ્લો ગઢ઼ડા પો.સ્ટે. ગુ.૨.ન. ૬૦૮/૨૦૨૩ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪
(૭) ભાવનગર જીલ્લો પાલીતાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૫૫૯/૨૦૨૩ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪
(૮) જુનાગઢ ચોરવાડ પો.સ્ટે. ગુ.૨.નં. ૧૮૬/૨૦૨૫ બી.એન.એસ. ક.૩૦૫,૩૩૧(૩)
(e) જુનાગઢ ચોરવાડ પો.સ્ટે. ગુ.૨.ન. ૧૮૭/૨૦૨૫ બી.એન.એસ. ક.૩૦૫,૩૩૧(૩)
(૧૦) ગીર સોમનાથ જીલ્લો ઉના પો.સ્ટે. ગુ.ર.ન.૯૨/૨૦૧૬ જી.પી.એક્ટ ક.૧૨૨(સી)
(૧૧) અમરેલી જીલ્લો લાઠી પો.સ્ટે. ગુ.ર.ન. ૫૧/૨૦૧૯ ઇ. પીકો.ક.૩૮૦..૪૫૪,૧૧૪
(૧૨) બોટાદ જીલ્લો ગડા પો.સ્ટે. ગુ.ર.ન. ૪૨/૨૦૧૯ ઇ.પીકો.ક.૩૭૯
(૧૩) જુનાગઢ જીલ્લો માણવદર પો.સ્ટે. ગુ.૨.ન. ૭૪૬/૨૦૨૦ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૪
(૧૪) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૦૯/૨૦૧૯ ઇ.પીકો ક.૩૮૦,૪૫૪
(૧૫) ભાવનગર જીલ્લા તળાજા પો.સ્ટે. ગુ.ર.ન.૭૨૯/૨૦૨૩ ઇ.પીકો.ક.૩૮૦,૪૫૪
(3) બહાદુર ઉર્ફે બદરૂ સ/ઓ છોટુભાઇ રાઠોડ જાતે મારવાડી બીરા ઉ.વ.૪૯ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા-રાણાવાવ જી. પોરબંદર
(૧) મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.ન.-૧૨૮/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭
(૨) ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.૨.ન.૧૪૭/૨૦૧૯ પ્રોહી ક.૬૬(૧)બી
(૪) કવરસિંહ ઉર્ફે કડકસિંહ સ/ઓ નવલસિંહ રાઠોડ જાતે મારવાડી બીરા ઉ.વ.૨૦ ધંધો મજુરી મૂળ રહે:-ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર
(૧) કાલાવડ ટાઉન પો.સ્ટે. ગુ.૨.ન.૫૬૯/૨૦૨૨ ઈ.પી.કો.ક.૩૮૦
(૨) કાલાવડ ટાઉન પો.સ્ટે. ગુ.૨.ન.૫૬૮/૨૦૨૨ ઇ.પી.કો.ક.૩૮૦
(૩) ગોંડલ પો.સ્ટે. ગુ.૨.ન.૩૯૦/૨૦૨૧ ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૪,૪૫૭
(૪) વિસાવદર પૉ.સ્ટે. ગુ.૨.ન.૪૩૮/૨૦૨૧ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૪,૪૫૭
(૫) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૬૮/૨૦૧૯ ઇ.પીકો.ક.૩૮૦..૪૫૪
(૬) જુનાગઢ જીલ્લો ભેસાણ પો.સ્ટે. ગુ.ર.ન. ૩૩/૨૦૧૯ ઇ.પીકો ક.૩૮૦,૪૫૪
(૭) જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.ન. ૦૯/૨૦૧૯ ઇ. પીકો.ક.૩૮૦.૪૫૪
ઉપરોક્ત કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એસ.રબારી તથા પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા તથા એ.એસ.આઇ રાજુભાઇ અરશીભાઇ તથા HC જીજ્ઞેશકુમાર
દેવેન્દ્રગીરી તથા HC સુરેશભાઈ રામજીભાઇ તથા HC ધર્મેન્દ્રસિંહ માધુભા તથા HC જીતેશભાઇ નથુભાઇ HC ભગીરથસિંહ મયુરસિંહ તથા પો.કોન્સ કૃણાલભાઇ ધનશ્યામભાઈ તથા અશોકભાઇ બાબુભાઇ તથા પ્રકાશભાઇ બાબુભાઇ તથા હર્ષપાલસિંહ જોરૂભા તથા વલ્લભભાઇ માલદેભાઇ તથા અજયભાઇ ખીમાભાઈ નાઓ દ્વારા કરેલ
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
