<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં આવેલ હવેલી એ અન્‍નકોટના દર્શન યોજાયા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૮: ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં વિશાળ સંખ્‍યામાં વૈષ્‍ણવો રહે છે અને આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્‍કૃતિ અને જીવનશૈલી અને ધાર્મીક સંસ્‍કૃતિનાં ભાગ રૂપે બ્‍લોક હાઉસ બે ખાતે આવેલ હવેલી ખાતે લાભ પાંચમ નીમીત્તે ભવ્‍ય અન્‍નકૂટના દર્શન યોજાયા હતા આ તકે પુજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી અને વિશાળ સંખ્‍યામાં વૈષ્‍ણવોએ દર્શનો લાભ લીધો હતો. અને વૈષ્‍ણવોની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી અને ભવ્‍ય મનોરથ યોજાયો હતો. 

(12:10 PM IST)