News of Tuesday, 28th October 2025
ખરાબ વાતાવરણને કારણે બોટાદ માર્કેટ યાર્ડ રહેશે બંધ
રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસ લઈને બોટાદ આવતા હોય છે

ખરાબ વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના અનેક માર્કેટ યાર્ડ બંધ રહેશે. બોટાદ APMC આજથી ચાર દિવસ સુધી બંધ રહેશે. 31 ઓક્ટોબર સુધી યાર્ડ રહેશે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે યાર્ડ બંધ રહેશે. રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસ લઈને બોટાદ આવતા હોય છે. જેના પગલે આ નિર્ણય લેવાયો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
