News of Tuesday, 28th October 2025
અમરેલીના રાજુલામાં ધાતરવડી નદીમાં 4 યુવાન ડૂબ્યા
બોટ સહિત રેસક્યું સામગ્રી લઈને બચાવ અને રાહત કામગીરી i

અમરેલીના રાજુલામાં આવેલ ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાન ડૂબ્યા છે. યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા હતા. ગ્રામજનો મદદ માટે દોડી ગયા હતા. બનાવની જાણ થતા જ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોસ્ટગાર્ડને બચાવ માટે બોટ સહિત રેસક્યું સામગ્રી લઈને બચાવ અને રાહત કામગીરી કરવા જાણ કરાઇ છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
