હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના વાગડના મીની વિરપુર જલારામ મંદિરે ૨૨૬ મી જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી
દાતા હરખાભાઇ ગોવિંદભાઈ બેરા વોંધના યજમાન પદે ૨૨૬ દિવડાની મહા આરતી,ધુન, જલારામ ચાલીસા રાસોત્સવ, ભજન સંધ્યાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : કચ્છનો વાગડ વિસ્તાર એ વિરાટ નગર તરીકે પૌરાણિક વિસ્તાર છે આ વિસ્તારમાં પાંડવો રહયા હતા ત્યારે આવી પાવન ભુમિ ધરાવતા રાપર તાલુકા ના બાદરગઢ પાટીયા પાસે આવેલ અને વાગડ વિસ્તારમાં પ્રખ્યાત મીની વિરપુર તરીકે છેલ્લા ત્રણ દાયકા થી વિરપુર ના સંત પુજ્ય જલારામ બાપા ના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભુમિ ખાતે આજે જલારામ બાપા ની ૨૨૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાપ્રસાદ નું આયોજન દાતા હરખાભાઇ ગોવિંદભાઈ બેરા વોંધ ના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૨૬ દિવડા ની મહા આરતી ધુન જલારામ ચાલીસા રાસોત્સવ ભજન સંધ્યા વિગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત સૌ પ્રથમ વખત જલારામ બાપા ની ઝુંપડી નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત જલારામ ગૃપ દ્વારા મંદિર ની પાસે વિરબાઇ નો વિસામો નામ નો સેડ બનાવવા મા આવ્યો છે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા દ્વારા વીસ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.આજે યોજાયેલ કાર્યક્રમ માં ભચાઉ નગરપાલિકા ના માજી પ્રમુખ કુલદીપ સિંહ જાડેજા રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે વિનુભાઈ થાનકી મદુભા વાઘેલા હમીરજી સોઢા કમલસિંહ સોઢા કાંતીલાલ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન જલારામ સત્સંગ સેવા મંડળ ના પ્રમુખ
અંબાવીભાઈ વાવીયા દિનેશ ભાઈ ચંદે
રાજાભાઈ વેરાત
વિશનભાઇ પૂજારા
લાલજીભાઈ નાથાણી
ઉમેદ ભાઈ ચંદે
ચંદ્રેશ મજીઠીયા
શૈલેષ ભીડે
ભોગીલાલ મજીઠીયા
રસિકલાલ આદુઆની
દિલીપ મીરાણી
ચંદ્રકાંત મીરાણી
સંજય કારિયા
નવીન ચંદે
ધર્મેન્દ્ર ચંદે
ચંદુલાલ ચંદે
હસમુખ ચંદે
જિતેન્દ્ર રાછ
મહેન્દ્ર ભીંડે
ભરત ચંદે
હિરેન મીરાણી
પાર્થ મીરાણી
અભય ચંદે
ભાવિક ચંદે
કિશન કારિયા
મહેશ ચંદે
રાહુલ કારિયા
કલ્પેશ રાજદે
કમલેશ ચંદે
ભાવેશ રાજદે
જીગર ચંદે
ભાવિન ચંદે
રાજેશ ચંદે
શ્યામ પલણ
હરેશ મજીઠીયા
વિપુલ જોબનપુત્રા
રાજેશ પૂજારા
આનંદ રામાણી વિગેરે ઉપસ્થિત રહી સેવા આપી હતી.(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
