<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

ગિરનાર જંગલમાં કમોસમી વરસાદથી પરિક્રમા રૂટમાં કાદવ કિચડ : વાહનો પણ ન ચાલી શકે તેવી સ્થિતિ : જુઓ વિડીયો

જુનાગઢ::ગિરનારના જંગલમાં કમોસમી વરસાદથી પરિક્રમા માટે તૈયાર કરાયેલ રૂટમાં કાદવ કિચડ થયો છે. વાહનો ચાલી શકે તેવી હાલ સ્થિતિ ન હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.(વિડિયો:વિનુ જોશી-જુનાગઢ)

(3:16 PM IST)