News of Saturday, 1st November 2025
ટંકારા પંથક-ચોટીલા બાઉન્ડ્રી પાસે રાત્રે ધોધમાર વરસ્યો

ટંકારાઃ કાલે રાત્રીના ૧ર વાગ્યા આસપાસ પંથકના નેકનામ હમિરપર ધોલિયા વિરવાવ મિતાણા હરબટીયાળી હરીપર ભુતકોટડા ટોળ સહિતના વિસ્તારમાં સારૂ એવું માવઠું પડયુ હતું. ટંકારા શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. બાઉન્ડ્રી પાસે વરસાદ પડયો હતો.(તસ્વીર-અહેવાલઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
