<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો યુવક સકંજામાં

ઉદ્યોગનગર પોલીસે બેફામ બનેલા યુવકને કાયદાનું ભાન કરાવ્યું:પોલીસે અંકુર સોલંકી નામના યુવકને ઝડપીને ઉઠક બેઠક કરાવી

રાજકોટઃ જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો યુવક સકંજામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસે બેફામ બનેલા યુવકને કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે અંકુર સોલંકી નામના યુવકને ઝડપીને ઉઠક બેઠક કરાવી છે. અંકુરે દારૂની બોટલ અને ગ્લાસ સાથે બ્રિજ પર રીલ બનાવી હતી. વાયરલ વીડિયો જેતપુરની તત્કાલ ચોકડીનો હોવાનું સામે આવ્યું હતું.

(7:30 PM IST)