<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

અકિલા ન્યૂઝ : જસદણ પંથક સહિત રાજકોટ ગોંડલ હાઇવે વિસ્તારમાં બીજાં દીવસે ધુમ્મસ છવાઈ હતી, જ્યારે જસદણના આટકોટ, વીરનગર, ખારચીયા, દડવા, જીવાપર પાંચવડા સહિતના વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ હતી, હાઈવે પર સવારે વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું વીડિયો : કરશન બામટા-જસદણ : જુઓ વિડિયો

(12:02 PM IST)