News of Friday, 7th November 2025
૯ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

રાજકોટ, ૭ : ટેકનિકલ કારણોસર, ૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
૧) ટ્રેન નંબર ૭૯૪૫૨ મોરબી-વાંકાનેર
૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર
૩) ટ્રેન નંબર ૭૯૪૫૪ મોરબી-વાંકાનેર
૪) ટ્રેન નંબર ૭૯૪૪૪ મોરબી-વાંકાનેર
૫) ટ્રેન નંબર ૭૯૪૪૬ મોરબી-વાંકાનેર
૬) ટ્રેન નંબર ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર
૭) ટ્રેન નંબર ૭૯૪૪૧ વાંકાનેર-મોરબી
૮) ટ્રેન નંબર ૭૯૪૪૩ વાંકાનેર-મોરબી
૯) ટ્રેન નંબર ૭૯૪૫૩ વાંકાનેર-મોરબી
૧૦) ટ્રેન નંબર ૭૯૪૪૫ વાંકાનેર-મોરબી
૧૧) ટ્રેન નંબર ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી
૧૨) ટ્રેન નંબર ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી
રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
