News of Tuesday, 11th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસરમાં વધારો
લઘુતમ તાપમાનનો પારો નીચે ગગડવા લાગતા ઠંડીની સાથે જામતો શિયાળો

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર ધીમે - ધીમે વધારો થઇ રહ્યો છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે.
આજે અમરેલીમાં ૧૪, નલીયામાં ૧૪.૭, રાજકોટમાં ૧૪.૮, જામનગરમાં ૧૭.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૭૧ ટકા, પવનની ર.૧ કિ. મી. છે. (પ-૧૪)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧પ.ર ડીગ્રી
અમરેલી ૧૪.ર ડીગ્રી
બરોડા ૧પ.ર ડીગ્રી
ભાવનગર ૧૭.૦ ડીગ્રી
ભુજ ૧૭.૮ ડીગ્રી
દામણ ૧૭.૮ ડીગ્રી
ડીસા ૧૬.૧ ડીગ્રી
દીવ ૧૬.૦ ડીગ્રી
દ્વારકા ર૧.૦ ડીગ્રી
ગાંધીનગર ૧૩.૮ ડીગ્રી
જામનગર ૧૭.પ ડીગ્રી
કંડલા ૧૮.૦ ડીગ્રી
નલિયા ૧૪.૭ ડીગ્રી
ઓખા રર.ર ડીગ્રી
પોરબંદર ૧૬.૭ ડીગ્રી
રાજકોટ ૧૪.૮ ડીગ્રી
સુરત ૧૮.ર ડીગ્રી
વેરાવળ ૧૯.૮ ડીગ્રી
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
