News of Tuesday, 11th November 2025
જૂનાગઢ : કાંગરા કો-ઓપરેટીવ પ્રાયમરી એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ખેતી બેંક ખાતે સ્ટડી વિઝીટ

જૂનાગઢ઼ઃ હિમાચલ રાજ્યની ‘‘ધી કાંગરા કો-ઓ પ્રાયમરી એગ્રિક્લ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બેન્ક લી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા ખેતી બેંકની વડી કચેરી, અમદાવાદ ખાતે સ્ટડી વિઝીટ કરવામાં આવી હતી. બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ કાંગરા કો-ઓપરેટીવ પ્રાયમરી એગ્રિક્લ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી.ના ચેરમેન રામચંદર પઠાણીયા, ડીરેકટર ઓમ પ્રકાશ કટોચ, શ્રી જગમેલ સિંઘ ઠાકુર, રોશનલાલ શર્મા, સતીશકુમાર, કિશનસિંઘ, જનરલ મેનેજર અનિલ કુમારનું શાલ, બુકે અને મોમેન્ટો સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતુ. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
