<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દેવભૂમિ દ્વારકા ના જિલ્લા ના અલગ-અલગ પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ૪ તેમજ પોરબંદર જિલ્લા ના રાણાવાવ પો.સ્ટે.ના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા : જુઓ વિડિયો

રાજુ મુરૂભાઇ કોડીયાતર જાતે રબારી રહે.ડોકામરડાનેશ તા.જામજોધપુર જિ.જામનગર વાળાને ગંગા જમના હોટલ, ભાણવડ પાટીયા પાસેથી પકડી પાડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ : રાજકોટ વિભાગના મહે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. કે.કે. ગોહિલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ એસ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ.શ્રી વી.એન.શીંગરખીયા નાઓ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી જરૂરી માહીતી મેળવી વર્ક આઉટ કરતા હતા.

દરમ્યાન એલ.સી.બી. ટીમના ASI મસરીભાઇ ભારવાડીયા, ASI જેશલસિંહ જાડેજા, HC લાખાભાઇ પીડારીયા નાઓને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે દેવભૂમિ દ્રારકા (૧) ઓખા મરીન પો.સ્ટે. ના-૧ ગુન્હામાં તેમજ મીઠાપુર પો.સ્ટે. ના -૧ ગુન્હામાં તેમજ દ્રારકા પો.સ્ટે. ના-૨ ગુન્હા માં તેમજ રાણાવાવ પો.સ્ટે. ના- ૧ ગુન્હાઓ માં નાસતા ફરતા આરોપી રાજુ મુરૂભાઇ કોડીયાતર જાતે રબારી રહે.ડોકામરડાનેશ તા.જામજોધપુર જિ.જામનગર વાળાને ગંગા જમના હોટલ, ભાણવડ પાટીયા પાસેથી પકડી પાડી મજકુર ઇસમને ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

     જેમાં રાજુ મુરૂભાઇ કોડીયાતર જાતે રબારી રહે.ડોકામરડાનેશ તા.જામજોધપુર જિ.જામનગરની ધરપકડ કરવામાં આવી છે.જયારે પકડવાના બાકી ગુનાની વિગતમા (૧) દેવભૂમિ દ્રારકા ના ઓખા મરીન પો.સ્ટે. - ૦૩૫૨/૨૦૨૫ પ્રોહિ કલમ - ૬પઇ,૧૧૬બી,૮૧,૮૩(૨) દેવભૂમિ દ્વારકા ના મીઠાપુર પો.સ્ટે. - ૦૫૩૭/૨૦૨૫ પ્રોહિ કલમ – ૬૫એ.એ,૧૧૬બી,૮૧,૮૩(૩) દેવભૂમિ દ્વારકા ના દ્વારકા પો.સ્ટે. - ૦૬૪૦/૨૦૨૫ પ્રોહિ કલમ - ૬૫ઇ,૧૧૬બી,૮૧(૪) દેવભૂમિ દ્વારકા ના દ્વારકા પો.સ્ટે. - ૦૮૪૫/૨૦૨૫ પ્રોહિ કલમ - ૬પઇ,૧૧૬બી,૮૧(૫) પોરબંદર ના દ્વારકા રાણાવાવ પો.સ્ટે. - ૦૫૩૯/૨૦૨૫ પ્રોહિ કલમ - ૬પ૦,૮૧,૯૮(૨) છે.

         પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ (૧) દેવભૂમિ દ્વારકા ના સલાયા પો.સ્ટે. -૦૦૮૫/૨૦૨૨.પ્રોહિ કલમ-116-B,65(e)(૨) દેવભૂમિ દ્વારકા ના દ્રારકા પો.સ્ટે. -૦૫૧૦/૨૦૨૨, પ્રોહિ કલમ-116-8.65(c)(૩) દેવભૂમિ દ્વારકા ના ભાણવડ પો.સ્ટે. -૦૧૪૧/૨૦૧૫,પ્રોહિ કલમ-116-B.65(e).65-A(૪) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. -૦૧૨૮/૨૦૧૭, પ્રોહિ કલમ-116-8.65(e). 81.83(૫) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. -૦૧૯૩/૨૦૧૭,પ્રોહિ કલમ-116-B.65(c), 81(૬) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. ૬ -૦૧૮/૨૦૧૮.ઇ.પી.કો.કલમ-૩૦૭.૩૩૨ વી.(૭) જુનાગઢ ના માણાવદર પો.સ્ટે. -૦૨૪૪/૨૦૧૯.પ્રોહિ કલમ-66(1)B(૮) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. -૦૧૫૦/૨૦૧૯.પ્રોહિ કલમ-65(e)(૯) દેવભૂમિ દ્વારકા ના ભાણવડ પો.સ્ટે. -૦૭૫૧/૨૦૨૦ પ્રોહિ કલમ-65(a)Xa),81,98(2)(૧૦) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. ફ-૦૬૭૫/૨૦૨૧.ઇ.પી.કો.કલમ-૩૨૩.૪૨૭૪૩૫ વી.

(૧૧) જામનગર ના જામ જોધપુર પો.સ્ટે. -૦૨૬૮/૨૦૨૨. એમ.વી.એકટ કલમ-૧૮૫(૧૨) દેવભૂમિ દ્વારકા ના બારકા પો.સ્ટે. -૦૨૮૫/૨૦૨૨, પ્રોહિ કલમ-116-B.65(c).81

(૧૩) રાજકોટ શહેરના ગાંધીગ્રામ2 (યુનિવર્સિટી) પો.સ્ટે.-૦૯૨૨/૨૩પ્રોહિકલમ-116-B.65(e).81.98(2) છે.

આ કાર્યવાહી એલ.સી.બી. PI કે.કે. ગોહિલ નાઓની સુચના મુજબ PSI બી.એમ. દેવમુરારી, વી.એન.શીંગરખીયા. એસ.એસ.ચૌહાણ. એસ.વી.કાંબલિયા તથા ASI મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, HC લાખાભાઇ પિંડારીયા, મુકેશભાઈ કેસરીયા, PC પ્રકાશભાઇ ચાવડા તથા હા. HC હસમુખભાઇ કટારા વિગેરે નાઓ કરવામાં આવેલ છે.

(4:17 PM IST)