News of Thursday, 13th November 2025
વાંકાનેર - મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો તા.16એ રદ.
ટેકનિકલ કારણોસર 16 નવેમ્બર 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ટેકનિકલ કારણોસર 16 નવેમ્બર 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
