News of Saturday, 15th November 2025
મુળી તાલુકાના લીમલી ગામે મોટા પાયે રેતી અને માટીની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ
તંત્રએ ઘટનાસ્થળેથી 2 જેસીબી (JCB), 6 ડમ્પર સહિત કુલ રૂ. 3.20 કરોડનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે મોટા પાયે ચાલી રહેલી રેતી અને માટીની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઈ છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી 2 જેસીબી (JCB), 6 ડમ્પર સહિત કુલ રૂ. 3.20 કરોડનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા કલેક્ટરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારા બે ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
