<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

જૂનાગઢના માંગરોળના ભાટ ગામે હડકાયા શ્ચાને આતંક મચાવ્યો :8 થી 10 લોકોને બચકા ભર્યા

ઈજાગ્રસ્ત તમામને માંગરોળ સરકારી દવાખાનામા ખસેડવામાં આવ્યા

જૂનાગઢના માંગરોળના ભાટ ગામે હડકાયા શ્ચાને આતંક મચાવ્યો છે. હડકાયા થયેલ શ્ચાને આઠ થી દસ લોકોને બચકા ભર્યા છે. ઈજાગ્રસ્ત તમામને માંગરોળ સરકારી દવાખાનામા ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર શરૂ કરવામાં આવી છે. ગામમા રખડતા ઢોરને પણ બચકા ભર્યા હતા  હાલ પણ હડકાયુ શ્ચાન ખેતરોમા જોવા મળી રહ્યુ છે. હડકાયા શ્ચાનને લઈ લોકોમા ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

(5:40 PM IST)