<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓ.બેન્‍કના ચેરમેન સાગર કોટેચાના જન્‍મદિન ઉજવણી

જૂનાગઢઃ ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્‍કના યુવા ચેરમેન સાગર કોટેચાનો જન્‍મદિન હોય બેન્‍કના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ કર્મચારી ગણ દ્વારા ચેરમેન ના જન્‍મદિવસની ભવ્‍ય ઉજવણી બેંકની આઝાદચોક શાખા ખાતે આયોજિત કરેલ. આ ઉજવણી માટે બેન્‍ક ખાતે ડેકોરેશન કરેલ અને પ્રથમ ચેરમેનના હસ્‍તે બેન્‍કમાં સ્‍થિત રામ દરબારની આરતી ઉતારી ત્‍યારબાદ કેક કટીંગ કરી જન્‍મદિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવેલ. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(12:16 PM IST)