<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનેઃ રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરિયા

રાજકોટઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્‍થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શને  રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરિયા  પધાર્યા હતા. મંત્રીશ્રીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તેમજ પ.પુ.સ. શ્રી નીલકંઠચરણદાસજી સ્‍વામી (ગાદી સ્‍થાન જેતપુર)એ શ્રી કૌશિકભાઈ વેકરિયા મંત્રીશ્રીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી રૂડા આશીર્વાદ પાઠવ્‍યા હતા

(10:42 AM IST)