<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

વીરનગરના વેકરીયા તથા છાયાણીએ બાવળીયાની મુલાકાત લીધી

આટકોટઃ સ્‍વનિર્ભર શાળા સંચાલક પ્રતિનિધિ મંડળના રાજકોટના મહામંત્રી ભાવેશભાઈ વેકરીયા અને જસદણ તાલુકાના મહામંત્રી કલ્‍પેશભાઈ છાયાણી તેમજ તેમની ટીમે  ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ગ્રામીણ વિકાસના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની શુભેચ્‍છા મુલાકાત લીધી અને જસદણ વિછીયા તાલુકામાં સ્‍કિલ ડેવલોપમેન્‍ટના શોર્ટ ટર્મના નવા રોજગારલક્ષી તાલીમ કેન્‍દ્રો શરૂ કરવા બાબત અને રોજગાર આપવા બાબતની રજુઆત કરી.

(11:52 AM IST)