News of Friday, 21st November 2025
ગાંધીધામના ખન્ના માર્કેટમાં ફ્રૂટ શોપના ગોડાઉનમાં આગ
આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાની કવાયત હાથ ધરી

કચ્છના ગાંધીધામ શહેરના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી 'અમરપૂજા ફ્રૂટ શોપ' ની પાછળના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને આગને બુઝાવવાની કવાયત હાથ ધરી છે. આ દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા સામાનને નુકસાન થવાની સંભાવના છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
