<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમન રાજાએ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના છારા ગામની મુલાકાત લીધી : છારા ગામના નાગરિકોને સઘન મતદાર યાદી અંગે સમજૂત કર્યા

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો

( માહિતી ખાતું) ગીર સોમનાથ તા.૨૩ : શિક્ષણ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદ્યુમન રાજાએ કોડિનાર તાલુકાના છારા ગામની મુલાકાત લીધી‌ હતી.

મંત્રીશ્રીએ દ્વારા છારા ગામજનોને સઘન મતદાર યાદી અંગે સમજૂત કર્યા હતા. 

મંત્રીશ્રીએ કોડિનાર શહેરના રામદેવનગર મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપીને જિલ્લામાં ચાલી રહેલી સઘન મતદાર યાદી માટે તંત્રને સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.

(3:36 PM IST)