તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Wednesday, 26th November 2025
જામનગર જિલ્લા પંચાયતની રોટેશન યાદી જાહેર :જામનગર,લાલપુર, જામજોધપુર,જોડિયા, કાલાવડ,ધ્રોલ સહિતની બેઠકો માટે ફાળવણી : જુઓ સંપૂર્ણ યાદી
જાણો જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી કઈ બેઠક અનામત, બિન અનામત, સામાન્ય અને બિન સામાન્ય જાહેર ? જાણો કઈ સીટ અનીસુચિત જાતિ ,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય સ્ત્રી માટે ફાળવાઈ ?

જામનગર જિલ્લા પંચાયતની રોટેશન યાદી જાહેર થયું છે જામનગર,લાલપુર,જામજોધપુર,જોડિયા, કાલાવડ,ધ્રોલ સહિતની બેઠકો માટે ફાળવણી કરાઈ છે
જામનગર જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે (અનામત બેઠકો સહિત) બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આયોગના આદેશની ૧૦ પ્રતો આ સાથે સામેલ રાખેલ છે. જે કચેરીના નોટિસ બોર્ડ ઉપર તથા જાહેર સ્થળોએ તથા જામનગર જિલ્લા પંચાયતના જાહેર સ્થળોએ બહોળી પ્રસિદ્ધિ કરાવવા અને તે અંગેનો અહેવાલ રાજ્ય ચૂંટણી આયોગને તુરંત જ મોકલી આપવા વિનંતી કરાઈ છે
જાણો જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી કઈ બેઠક અનામત, બિન અનામત, સામાન્ય અને બિન સામાન્ય જાહેર ? જાણો કઈ સીટ અનીસુચિત જાતિ ,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય સ્ત્રી માટે ફાળવાઈ ? સંપૂર્ણ વિગત આ મુજબ છે


(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
