<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

વાંકાનેરમાં બંધારણ દિવસે, બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું સન્‍માન

 

 વાંકાનેર બંધારણ દિવસ હોઇ, સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની કુંભારપરા સ્‍થિત પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તસ્‍વીરમાં આ પ્રસંગે ઉપસ્‍થિત વાંકાનેર શહેર તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્રષ્‍ટિગોચર થાય છે. (તસ્‍વીરઃ અહેવાલઃ મહંમદભાઇ રાઠોડ-વાંકાનેર )(

(11:41 AM IST)