<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ઉપલેટાના મેરવદર પાસે બાઇક-ટ્રેક્‍ટર વચ્‍ચે અકસ્‍માતમાં ૧નું મોત : એક ગંભીર

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૯: ઉપલેટાના મેરવદર નજીક ડબલ સવારી મોટરસાયકલ અને ટ્રેક્‍ટર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં મોટરસાયકલ ચાલક મેવાસાના ઝીણાભાઈ હીરાભાઈ ચાવડા ૬૫ વર્ષના પ્રૌઢનો મળત્‍યુ થયેલ છે જ્‍યારે મોટરસાયકલમાં પાછળ બેઠેલા જામનગરના વિરમભાઈ ચાવડા ઉંમર વર્ષ ૬૫ ને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે પોલીસે બનાવવાનું કાયદેસર તપાસ શરૂ કરી છે

(12:00 PM IST)