<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ઉપલા દાતાર વિઠ્ઠલબાપુની પૂણ્‍યતિથિની ૯મીએ ઉજવણી

 

જુનાગઢ, તા. ૩ : જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્‍યાના બ્રહ્મલીન મહંત પૂજ્‍ય વિઠ્ઠલબાપુ ની સાતમી પુણ્‍યતિથિ આગામી તા. ૯-૧૨-૨૦૨૫  અને મંગળવારના રોજ ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગે પૂજ્‍ય વીઠલ બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભજન સંધ્‍યા સંતવાણી નો કાર્યક્રમ જગ્‍યાના મહંત શ્રી ભીમ બાપુ ની નિશ્રામાં કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં સર્વે દાતાર સેવક દાતાર ભક્‍તોને આ પ્રસંગે ઉપસ્‍થિત રહેવા પૂજ્‍ય ભીમ બાપુએ  નિમંત્રણ પાઠવ્‍યું છે. (

(1:30 PM IST)