News of Thursday, 4th December 2025
સાવરકુંડલા મગફળી ખરીદી કેન્દ્રનું નિરીક્ષણ કરતા ઇફકોના અધિકારી

સાવરકુંડલાઃ ટેકા ના ભાવે ખરીદાતી મગફળી કેન્દ્રની ઇફકો ના અધિકારી એ મુલાકાત કરી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પાસે ટેકા ના ભાવે મગફળી ખરીદવામાં આવે છે કેન્દ્ર માં હજારો કિલો મગફળી ની ખરીદી થાય છે તે વાતથી અધિકારીઓને વાકેફ કરવામાં આવેલ હતા ત્યારે ખેડૂતો ને પૂરા સંતોષ થાય એ રીતે મગફળી ખરીદવા માં આવે છે તેવું અધિકારી ઓ એ જોયું અને જાણ્યું આ સાથે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી ખરીદ વેચાણ સંઘ ના મેનેજર રાજુભાઈ માલાણી માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી જતીનભાઈ માલાણી વિગેરે ખરીદ વેચાણ સંઘ ના અને માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટરો અને કર્મચારી ઓ હાજર રહ્યા હતા.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
