<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જુનાગઢશ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે આદ્રા નક્ષત્ર નિમીતે યજ્ઞ મહાપુજનનો લાભ લેતા ભુદેવો

જુનાગઢઃ જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર ખાતે ચેરમેન પી. પી. સ્‍વામી તથા કોઠારી ધર્મકિશોરદાસજીના માર્ગદર્શન હેઠળ માર્ગશીર્ષ માસના પવિત્ર મહા આદ્રા નક્ષત્રના વિશેષ યોગમાં યજમાન મહાદેવ રિસોર્ટના માલિક નિલેશભાઇ દવે (ભરાડ) તથા મેંદરડાના જીવનભાઇ તેરૈયા અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીએ શાસ્‍ત્રી રમેશભાઇ ત્રિવેદી એ શિવપુજા મૃત્‍યુંજય હોમ ભૈરવદેવ હોમ એમનું સો ગણું પુણ્‍ય મળે તે માટે યજ્ઞ વિધી કરાવતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(12:24 PM IST)