<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

લાલપુરના કરાણા ગામે ૧૨ પતાપ્રેમી ઝડપાયાઃ ચાર ફરાર થઇ ગયા

 

જામનગરઃ જીલ્લાના લાલપુર તાલુકાના કરાણાગામની સીમ કંકેશ્વર મહાદેવના મંદિર ની બાજુમા રામભાઇ રણમલભાઇ મોઢવાડીયા તથા ભરતભાઈ રણમલભાઈ મોઢવાડિયા મેર રહે. બન્ને વડ પાંચસરાગામ વાળા  જુગારનો અખાડો ચલાવતા રોકડ રૂ.૨,૭૦,૬૦૦/-તથા મોબાઇલ ફોન નં-૧૨ કિ.રૂ.૧.૦૫,૦૦૦/-તથા ફોર વ્‍હીલ વાહન ત્રણ .કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૫,૭૫,૬૦૦/-ના મુદામાલ સાથે  પકડી પાડી કાર્યવાહી કરેલ છે નાશી જનાર (૧) લક્ષ્મણ ઉર્ફે કારુ રમેશભાઈ કંટારિયા રહે.નવાગામ ઘેડ હનુમાન ચોક જામનગર (૨) મહેશભાઈ ઉર્ફે મુનો નરસિંહભાઈ ધાપા નાગેશ્વર જામનગર (૩) અજય વાઘેલા રહે.ભીમવાસ જામનગર (૪) રામ રણમલભાઈ મોઢવાડિયા રહે.વડ પાંચેસરાગામ તા.લાલપુર જી.જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે. પકડાયેલ આરોપીઓના (૧) ભરતભાઈ રણમલભાઈ મોઢવાડિયા મેર  ધંધો. ખેતી રહે. વડપાંચસરાગામ  (૨) સુખદેવસિંહ મહેન્‍દ્રસિંહ વાઢેર દરબાર  ધંધો મજૂરી રહે.નવાગામ ઘેડ સરસ્‍વતી સોસાયટી જામનગર (૩) રાકેશ તુલસીભાઈ વાઘેલા  અનુ. જાતિ ધંધો.વેપાર રહે.ભીમવાસ શેરી નં ૧ જામનગર (૪) અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર  દરબાર  ધંધો ડ્રાઇવિંગ રહે. નવાગામ ઘેડ બાપુનગર (૫) સુરજ કાનજીભાઈ રાઠોડ  કોળી ધંધો. મજુરી રહે. નવાગામ ઘેડ હનુમાન ચોક  (૯) કમલેશભાઈ જગદીશભાઈ ચુંગીવારા જાતે.ખારવા ઉંમર.૩૬ રહે. મધુરમ સોસાયટી નવાગામ ઘેડ (૭) સિધ્‍ધરાજસિંહ ઘનુભા ઝાલા દરબાર  ધંધો. મજુરી.રહે નવાગામ ઘેડ જામનગર  (૮) ભરતભાઈ વલ્લભભાઈ કનખરા ભાનુશાળી  ધંધો. મજુરી રહે. ઈંદ મસ્‍જિદ ની બાજુમાં જામનગર (૯) જીગ્નેશ ધીરુભાઈ ચાંદરા ભાનુશાળી ધંધો. મજુર રહે. ઈદ મસ્‍જિદની બાજુમાં શંકર ટેકરી  (૧૦) કિશોર ભીમજીભાઇ સુવા.આહિર ધંધો.વેપાર રહે. મધુરમ સોસાયટી નવાગામ ઘેડ (૧૧) હિતેન્‍દ્રસિંહ ઉર્ફે મિથુન અભેસિંહ ઝાલા દરબાર  ધંધો મજૂરી રહે.નવાગામ ઘેડ, (૧૨) ઘનશ્‍યામસિંહ હનુભા ચાવડા દરબાર  ધંધો. મજુરી રહે. માસ્‍તર સોસાયટી નવાગામ ઘેડ  છે.આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા તથા એલ.સી.બી સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા,હિરેનભાઈ વરણવા. ક્રિપાલસિંહ જાડેજા.સુમતિભાઇ શીયાર,અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર ધમેન્‍દ્રસિંહ એન જાડેજા,, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા,હિતેન્‍દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ, નિર્મળસિંહ એસ.જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, રૂષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધમેન્‍દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઈ બાલાસરા, સુરેશભાઇ માલકિયા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(12:28 PM IST)