News of Tuesday, 9th December 2025
અકિલા ન્યૂઝ : આલે લે..વાછરડાએ હુમલો કરતા સિંહ ઊભી પૂછડિયે ભાગ્યો, અમરેલી જાફરાબાદના સરોવડા ગામે ઘૂસ્યા બે સિંહો ગામમાં શિકારની શોધમાં ઘૂસ્યા હતા, એક સિંહે વાછરડા પાછળ દોડ મૂકી તો બીજા વાછરડાએ બીજા સિંહ પાછળ સામે દોટ મૂકી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. : જુઓ વિડિયો

(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
