<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

લાલપુર બાયપાસથી દરેડ જતા માર્ગ પર છકડો રીક્ષા ફગોળાઈ પડી : એકટીવા ચાલકને હડફેટે લેતા છકડા ચાલકને લોકોએ ઢીબી નાખ્યો

રોડ નીચે જાળીમાં છકડો રીક્ષા ફગોળાઈ પડી,રિક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી : એકટીવા ચાલકને સામાન્ય ઈચ્છા પહોંચી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : લાલપુર બાયપાસથી દરેડ જતા માર્ગ પર છકડા રીક્ષાએ પલ્ટી મારતા દોડધામ મચી ગઈ હતી.રોડ નીચે જાળીમાં છકડો રીક્ષા ફગોળાઈ પડી હતી.રિક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

    રિક્ષા પડતા એકટીવા ચાલકને પણ હડફેટે લેતા સામાન્ય ઇજા થતા છકડા ચાલકને લોકોએ ઢીબી નાખ્યો હતો.

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:59 PM IST)