News of Thursday, 11th December 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ જસદણમાં નાનકડી બાળકી સાથે દુષ્કર્મ મામલે આરોપી ને ઘટના સ્થળેથી પંચનામું કરી પરત ફરી રહેલી પોલીસ પર આરોપીએ હુમલો કરતા પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું, આરોપીને પગમાં ઈજા, રાજકોટ હોસ્પિટલમાં દાખલ, ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી પણ દાખલ. : જુઓ વિડિયો

(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
