<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

હું સ્‍વસ્‍થ છું: નાર્કોટેસ્‍ટ બાદ ગણેશ જાડેજાની પ્રતિક્રિયા

 

ગોંડલઃ શ્રી શ્રી માં આશાપુરા માતાજીની અસીમ કૃપાથી હું સ્‍વસ્‍થ છું. ગોંડલના વડીલો માતાઓ બહેનો મારા યુવાન ભાઇઓ સૌ સગા સંબંધી તથા મિત્રોના સાથ સહકાર બદલ આપ સૌનો હું નતમસ્‍તક આભાર વ્‍યકત કરૂં છું તેમ ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા નાર્કોટેસ્‍ટ બાદ સોશ્‍યલ મિડીયામાં જણાવ્‍યું છે. (તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:52 AM IST)