તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Friday, 12th December 2025
અધ્યયન મંડળ મોરબી દ્વારા 18 ડિસેમ્બરે 49મી કાર્યશાળાનું આયોજન.
રાષ્ટ્રના ઉત્થાન અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સમાજ જીવનના વિવિધ વિષયોનું તાર્કિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક અધ્યયન,નો ઉદેશ્ય

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રના ઉત્થાન અને રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સમાજ જીવનના વિવિધ વિષયોનું તાર્કિક, વૈજ્ઞાનિક અને વ્યવહારિક અધ્યયન, સંશોધન અને સાહિત્ય નિર્માણના ઉદ્દેશ્ય સાથે કાર્યરત અધ્યયન મંડળ - મોરબી દ્વારા તા. 18/12/2025 ને ગુરૂવારના રોજ રાત્રે 09:00 થી 10:15 વાગ્યા સુધી ગાયત્રી સેવા કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિર પાછળ વાળી શેરી, મોરબી ખાતે 49મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
