તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 14th December 2025
મોરબી નાગરિક સહકારી બેન્કમાં સભાસદો માટે ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
વિતરણ કાર્યક્રમ બાદ બેંકની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે જેની દરેક સભાસદોએ નોંધ લેવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી નાગરિક સહકારી બેંક લિમિટેડ ની વર્ષ 24- 25 ની સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમ મોરબી નાગરીક સહકારી બેંક લિમિટેડ ના બોર્ડ ઓફ ડિરેક્ટર પ્રમુખ ભરતભાઈ મીરાણી ડિરેક્ટરો આપાભાઈ કુંભરવાડિયા, પ્રભુભાઈ ભૂત, ચંદ્રિકાબેન પલાણ, પૂર્વ ડિરેક્ટર રાઘવજીભાઈ ગડારાના હસ્તે યોજાયો હતો આ ભેટ વિતરણ તારીખ ૧૩-૧૨ ને શનિવાર તેમજ તા ૧૪-૧૨ ને રવિવારે સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવશે દરેક સભાસદે સભાસદનું ઓળખપત્ર સાથે લઈને આવવાનું છે ઉપરોક્ત તા બાદ વિતરણ કાર્યક્રમ બેંકની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે જેની દરેક સભાસદોએ નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
