News of Monday, 15th December 2025
જામ જોધપુર માકેટિંગ યાર્ડમાં અધધ મગફળી ની ૩ કિ.મી વાહનોની લાઇન રકલાકમાં પચાસ હજાર ગુણીની આવક

જામ-જોધપુર :. માકેટીંગ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોની ૩ કિલો મીટર સુધી ની લાંબી લાઈનો લાગી હતી માત્ર બેકલાક માં પચાસ હજાર ગુણી ની આવક થવા પામી હતી માકેટીંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતો ને જણસી લાવવામાં અગવડતા ના પડે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવાઈ હતી
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
