<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

જામનગરમાં ૧૩પ ચપલા સાથે બે ઝડપાયા

 

જામનગરઃ શહેરમાં શરુ શેકશન રોડ કુકડા કેન્‍દ્ર પાસે સંત કબીર આવાસ મા ઇમ્‍તીયાજ રસીદભાઇ લાખા સંધી રહે. શરૂ શેકશન રોડ કુકડા કેન્‍દ્ર પાસે સંત કબીર આવાસ વીંગ-એ/૮૦૯ વાળાના મકાનમાથી (૧) ઇમ્‍તીયાજ રસીદભાઇ લાખા સંધી ધંધો ડ્રાઇવિંગ રહે. વીંગ-એ/૮૦૯ (૨) સંદિપ જાદવજીભાઈ વડેસા કોળી ધંધો ડ્રાઇવિંગ રહે. ધરારનગર-૧ ચોરસ ટાંકા પાસે વાળા ચપલા નંગ-૧૩૫ (કુલ લીટર ર૪ મીલી લી ૩૦૦) કિ.રૂ.૧૩,૫૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૧૮,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.(

(11:09 AM IST)