<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

પોરબંદરમાં પાકિસ્‍તાની બોટના માછીમારોની પુછપરછ

પોરબંદર : ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ દ્વારા IMBL ક્રોસ કરી ભારતીય જળસીમામાં જખૌ નજીક માછીમારી કરતી પાકિસ્‍તાની બોટ જેમાં  રહેલ કુલ ૧૧ આરોપીઓને પકડી પાડવામાં આવેલ જે આરોપીઓમા ૨ બાળ આરોપીઓનો સમાવેશ થાય છે. આ તમામ વીરુદ્ધ આજરોજ નવીબંદર પોલીસ સ્‍ટેશન પોરબંદર ખાતે ઓફઆઇઆર દાખલ કરવામાં આવેલ અને આગળ ની કાર્યવાહી માટે પશ્ચિમ કચ્‍છના નારાયણ સરોવર પોલીસ સ્‍ટેશનમાં એફઆઇઆર  મોકલી આપવામાં આવેલ છે. (તસ્‍વીર : અહેવાલ : પરેશ પારેખ- પોરબંદર) 

(12:32 PM IST)